અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગને પગલે વરસાદ દરમ્યાન તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક
અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨૦ જેટલા તળાવોને છેલ્લાં ધણાં વર્ષોથી ઇન્ટરલીન્કીંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડેલ છે. જેનાથી આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ … Read More









